રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 મે, 2025| Super Admin

બનાસકાંઠા એસ.પી. દ્વારા જન્મદિન અને લગ્ન વર્ષગાંઠની પ્રેરણાદાયી ઉજવણી

બનાસકાંઠા એસ.પી. દ્વારા જન્મદિન અને લગ્ન વર્ષગાંઠની પ્રેરણાદાયી ઉજવણી
બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ તેમના જન્મ દિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર સંસ્થા ખાતે રહેતા બાળકોને કપડા, બુટ મોજા, અભ્યાસની કીટ અને કેક આપેલ. સાથે તેમણે શિશુ ગૃહની મુલાકાત લઈ નાના બાળકોને પણ કપડા ગિફ્ટમાં આપેલ. આ પ્રસંગે તેમના ધર્મ પત્ની તથા તેમના માતૃશ્રી ઉપસ્થિત રહેલ. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવે દ્વારા જન્મદિવસ નિમિત્તે તેમનું સાલ ઓઢાડી સ્વાગત કરી સંસ્થા અને બાળકો વતી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના સભ્ય સચિવ કૃતિકાબેન મહેતા તથા સંસ્થાના અધિક્ષક જીજ્ઞાબેન ગોઠી અને શિશુ ગૃહના મેનેજર સીમાબેન રાવલ અને સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.

સંબંધિત સમાચાર