બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે એલસીબી એ દાંતા તાલુકાના માંકડી ગામે નાકાબંધી કરી હતી નાકાબંધી જોઈ એ તરફ આવતી બોલેરો ગાડી ગાડીચાલક પૂરઝડપે ભગાઈ ગયો હતો અને આગળ જતા ચાલુ ગાડી મૂકી નજીકના ખેતરોમાં ભાગી છૂટ્યો હતો. GJ. 08. R. 4037 નંબરની બોલેરો ગાડી માંથી 1197 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 2,59,620 રૂપિયા થાય છે એલસીબી એ બોલેરો ગાડી સાથે કુલ 7,59,620 નો મુદ્દામાલ ઝડપી બોલેરો ચાલક વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતા નજીક થી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ટેગ્સ:#Banaskantha#LCB police#crime news#Gujarat police#Danta Taluka#Liquor Seizure#Illegal Liquor Trade
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ ઝડપાઈ
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસા અને ભીલડીમાં ચોમાસા જન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ
10 કલાક પહેલા
બનાસકાંઠાચડોતર અને બુરાલમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો
10 કલાક પહેલા
