રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા એલસીબી પોલીસે ચંડીસર નજીકથી વિદેશી દારૂ સાથે એક કાર ચાલકને ઝડપી પાડ્યો

બનાસકાંઠા એલસીબી પોલીસે ચંડીસર નજીકથી વિદેશી દારૂ સાથે એક કાર ચાલકને ઝડપી પાડ્યો
પોલીસે વિદેશી દારૂ,કાર સાથે ૬,૬૧,૨૦૩ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો; પાલનપુરના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા બનાસકાંઠા એલસીબી પોલીસ પેટ્રોલિંગ હતી. તે દરમિયાન ડીસા પાલનપુર હાઇવે ઉપર ચંડીસર પાસે નાકાબંધી ગોઠવી સામેથી આવતી ટોયોટા કોરોલા કાર (નંબર GJ01HM 5334) ને ઉભી રખાવી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર ૧૪૩૩ બોટલ અને કારને ઝડપી પાડી કુલ રૂ. ૬,૬૧,૨૦૩ મુદામાલ સાથે કાર ચાલકને પોલીસે ઝડપી પાડી ગઢ પોલીસ મથકે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો છે. બનાસકાંઠા એલસીબી પોલીસ શનિવારે ગઢ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી એહી હતી. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે  ડીસા-પાલનપુર હાઇવે રોડ પર એક વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે.જેના આધારે નાકાબંધી ગોઠવી હતી.દરમિયાન, આરોપી સાવલારામ માધાજી, બિશ્નોઈ (ઢાકા) રહે. ભાટીપ, રાણીવાડા, જાલોર, રાજસ્થાન, ને તેના કબજામાંથી એક ટોયોટા કોરોલા કારમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ,બિયર બોટલ નંગ - ૧૪૩૩ ( કિંમત રૂ ૫,૦૧,૨૦૩) અને ૧ મોબાઇલ (કિંમત રૂ ૧૦,૦૦૦) અને કાર (કિંમત રૂ ૧,૫૦,૦૦૦) એમ કુલ મળીને રૂ. ૬,૬૧,૨૦૩ નો મુદામાલ કબજે કરીને ગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર