રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા; ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ કૃષિ મંત્રીને રજૂઆત

બનાસકાંઠા; ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ કૃષિ મંત્રીને રજૂઆત
ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી ને સાથે ખેડૂતોને મળતર માટે માંગ કરી બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી ને સાથે રાખી કૃષિ મંત્રીને ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી હતી. અને ખેડૂતોને જલ્દીથી મળતર મળે તેવી માંગ કરી હતી. બનાસકાંઠામાં ચાર પાંચ દિવસ પહેલા પડેલા વરસાદ ને લીધે ખેડૂતો ને બાજરી અને મગફળી સહિતના તૈયાર પાકમાં વ્યાપક નુકસાન થયું હતું.જેને લઇ ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું હતું. જેના લીધે બનાસકાંઠાના વડગામ તાલુકાના સીસરાના ગામના ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રીને સાથે રાખી ગાંધીનગર ખાતે માન.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબર મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં જે ખેડૂતોને પાકમાં મોટું નુકશાન થયું છે. તેનું સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે ઝડપથી ખેડૂતોને તેનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

સંબંધિત સમાચાર