રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા11 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સરપંચો સાથે પરીસંવાદ યોજાયો

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સરપંચો સાથે પરીસંવાદ યોજાયો

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાલનપુર ખાતે જુદાજુદા ગામના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાયબર ક્રાઇમ,ટ્રાફિક અવેરનેસ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ગામમાં એન્ટ્રી અને એક્ઝિટના સ્થળ ઉપર સીસીટીવી લગાવવામાં આવે તે પણ સૂચન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના 96 જેટલા ગામડાઓના સરપંચો સાથે પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલનપુર ડી.વાય.એસ.પી ડો.જે.જે.ગામીત, તાલુકા પોલીસ મથકના પી.આઈ એમ.આર.બારોટ, એમ.બી.પટેલ ની સૂચના મુજબ પોલીસ સ્ટાફ ના શૈલેષભાઈ લુવા,ઘેમરભાઈ દ્વારા ઉપસ્થિત સરપંચોને સાયબર ક્રાઇમ તેમજ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સરપંચો દ્વારા પણ તેમની સમસ્યાઓને અધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવી હતી. જેની પોલીસ અધિકારીઓ દ્વારા નોંધ લઈ આગામી દિવસોમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર