રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 105 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કાણોદરના સફીન હસનની અરવલ્લી જિલ્લાના પોલીસ વડા તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ભરૂચ જિલ્લામાં બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને નવા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુંબેની નિમણૂક કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની બદલી : પ્રશાંત સુંબે નવા જિલ્લા પોલીસ વડા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
15 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
16 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
16 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
