રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી

બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી

ગુજરાતના 33 જિલ્લામાં સૌથી વધુ કેસો પકડી દંડકીય કાર્યવાહી કરી પ્રથમ નંબર રહ્યા 

  બનાસકાંઠા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ માં ફરજ તા રાકેશ નંદાણીયા દ્વારા બનાસકાંઠા જિલ્લા માં ત્રણ વર્ષ માં બિન અધિકૃત ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી અલગ અલગ જગ્યા એ ચેકીંગ દ્વારા બિન અધિકૃત ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી દંડકીય કાર્યવાહી કરી સરકારમાં આવક ઉભી કરી રાજ્ય માં પ્રથમ સ્થાને રહ્યા હતા. રાકેશ નંદાણીયા એ વર્ષ  2023/24 માં કુલ 73 કેસો માં રકમ રૂ 1.19 કરોડ 2024/25માં કુલ કેસ 174 રકમ રૂ 3.49 કરોડ તેમજ 2025/26 માં કુલ કેસ 224 રકમ રૂ 4.14 કરોડ એમ કુલ રૂ 8.82  કરોડ ની ખનન ચોરી પકડી 33 જિલ્લામાં પ્રથમ રહ્યા હતા. 

 વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહના કેસો પકડી રાજ્યમાં પ્રથમ ક્રમાંક રહી બેસ્ટ કામગીરી કરવામાં આવેલ હોય ગુજરાતના 33 જિલ્લામાં સૌથી વધુ કેસો પકડી પાડી સરકાર પક્ષે શ્રેઠ કામગીરી કરવામાં આવેલ હોઈ અભિનંદનને પાત્ર છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર