રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 નવેમ્બર, 2024| Super Admin

લાખણી તાલુકાના મોટા કાપરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શોર્ટ સર્કિટ થી સામાન બળીને ખાખ

લાખણી તાલુકાના મોટા કાપરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શોર્ટ સર્કિટ થી સામાન બળીને ખાખ
ફ્રીજ મા પડેલ વેક્સિન ના આઇસ પેક અને વેક્સિન ના કેરિયર અને વેક્સિન નો જથ્થો બળી ને ખાખ થઈ જતાં ભારે નુકશાન થયું હતું લાખણી તાલુકાના મોટા કાપરા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રવિવાર ની રાત્રે શોર્ટ સર્કિટના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગી હતી આગ લાગતા ગામના આજુબાજુના લોકો દોડી આવી આરોગ્ય કર્મચારીઓને જાણ કરતા આરોગ્ય કર્મચારીઓએ ડીસા ફાયર બ્રિગેડ નો સંપર્ક કરતા ડીસા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ કાબુમાં લીધી હતી જેમાં દવાખાનામાં પડેલા બે ફ્રીજ અને વીજળી ના ઉપકરણો બળીને ખાખ થતા ભારે નુકશાન થયું હતું જેની ભીલડી પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર