અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. સામાન્ય બાબતમાં કાયદો હાથમાં લઈ ધમકી આપવા તેમજ માર મારવા બદલ ધનસુરા પોલીસ મથકે ખડોલના સરપંચ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીના ધનસુરા પોલીસ મથકે સરપંચ સામે ફરિયાદ: ખડોલ સરપંચ સહિત ૪ શખ્સો સામે મારપીટ અને ધમકીનો ગુનો દાખલ

ટેગ્સ:#Aravalli District
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
3 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
4 દિવસ પહેલા
અરવલ્લીઇલેક્શન કમિશન સામે વિરોધ: ઇડરમાં કોંગ્રેસની 'લોકશાહી બચાવો સપ્તાહ' રેલી અને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત
5 દિવસ પહેલા
