રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી; એલસીબી પીસીઆર વાન પર ફાયરિંગ, પિસ્તોલ સાથે એકની અટકાયત

અરવલ્લી; એલસીબી પીસીઆર વાન પર ફાયરિંગ, પિસ્તોલ સાથે એકની અટકાયત
મોડાસા-માલપુર હાઇવે પર રાત્રે લુણાવાડા તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી ઇનોવાનો એલસીબીએ અને માલપુર પોલીસે પીછો કરતાં ઇનોવાના ચાલકે ગાડી ભગાડવાનો પ્રયત્ન કરી પીસીઆર વાન ઉપર પોતાની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તલથી પોલીસ સ્ટાફ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરતાં પીસીઆરવારના ચાલક તેમજ અંદર બેઠેલો પોલીસ સ્ટાફ નીચે નમી જતાં તેમનો બચાવ થયો હતો. પિસ્તલમાંથી છૂટેલી બુલેટ ગાડીનો કાચ તોડી અંદર ઘૂસી ગઈ હતી. દરમ્યાન ચાલકની બાજુમાં બેઠેલો શખ્સ મોકાનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર ઇનોવાના ચાલક સોહનલાલ બિશ્નોઇને પિસ્તલ અને કારતૂસ સાથે દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી: સોહનલાલ સદારામભાઈ પૂનમરામ બિશ્નોઈ રહે. રાણાસર તા.ગુડામાલા નગર વોન્ટેડ આરોપીઓ: મનોહર બિશ્નોઇ, રાજુ રહે. મંદસોર મધ્યપ્રદેશ, ભૂપેન્દ્ર કિશનલાલ બિશ્નોઇ રહે. પારેવા સાંચોર જિ.રાજસ્થાન અને તેની સાથેનો શખ્સ
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર