રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 જૂન, 2025| Super Admin

આંત્રોલીના સાધ્વીએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોબાઇલની ભેટ આપી

આંત્રોલીના સાધ્વીએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોબાઇલની ભેટ આપી

પાલનપુર તાલુકાના મલાણા પંથકની જુદી જુદી ચાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધો.8 થી 12 ની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ આંત્રોલી આશ્રમના સાધ્વી દ્વારા સીમ કાર્ડ સાથેના મોબાઈલની ભેટ આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના આંત્રોલી ગામે આવેલ મહાકાળી સતીધામ આશ્રમના સાધ્વી નીશાબા દ્વારા સઘનક્ષેત્ર સ્કૂલ  બાલારામ,પીરોજપુરા (ટાંકણી), મલાણા હાઈસ્કૂલ અને ભૂતેડી ગામની કમલ વિદ્યામંદિર સ્કૂલમાં ધો.8 થી 12 માં પ્રથમ ક્રમ મેળવનાર 20 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ સીમ કાર્ડ સાથેના મોબાઈલની ભેટ આપવામાં આવી છે તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને મોબાઈલની ભેટ આપી તેમને પ્રોત્સાહન આપવા બદલ શાળા પરિવારોએ સાધ્વીનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર