રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2026| Super Admin

બનાસકાંઠા સહિત વાવ થરાદમાં ફરી એક ‘કાતિલ ઠંડી’નો રાઉન્ડ શરૂ

બનાસકાંઠા સહિત વાવ થરાદમાં ફરી એક ‘કાતિલ ઠંડી’નો રાઉન્ડ શરૂ
જીલ્લામાં પવનના સુસવાટા સાથે તાપમાનમાં એક દિવસમાં ૬ ડીગ્રીનો ઘટાડો થતાં પ્રજાજનો ઠુઠવાયા ડીસામાં સીઝનનું પ્રથમવાર સૌથી નીચું તાપમાન ૮.૪ ડિગ્રી થવા પામ્યું શિમલા–કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા ને લઇ બનાસકાંઠા સહિત ગુજરાતમાં વધુ એક કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડી  અનુભવાઈ રહી છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ૬ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પવનની ગતિ પણ પ્રતિ કલાકે ૧૦ થી ૧૨  કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેની અસ નલિયા 5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું.છે આ ઉપરાંત ડીસામાં 8.4, અમરેલીમાં 9.4, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે દિવસનું તાપમાન 29થી 30 ડિગ્રી અને રાત્રિનું તાપમાન મોટાભાગે 15 ડિગ્રી આસપાસ રહે છે આ તરફ ઉત્તર ભારતમાં શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. કાશ્મીરમાં ભારે બરફવર્ષા થવા પામી છે જેથી તેની અસર હેઠળ મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ડીસામાં ઠંડીથી લોકો ઠુંઠવાતા તાપણાનો સહારો લીધો ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી સૂસવાટા ભર્યા ઠંડા પવનો સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણાનો સહારો લીધો છે. હાડ થીજવતી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. જ્યારે ઠંડીથી રવિ પાકોમાં બટાકા, રાયડો જેવા અન્ય પાકોને ફાયદો તો ક્યાંક નુકસાન પણ થઈ રહ્યું છે.    

સંબંધિત સમાચાર