બનાસકાંઠા જિલ્લા પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા ડ્રગ્સ ડિસપોઝલ કમિટીએ કચ્છના ભચાઉ ખાતે આવેલી ફેક્ટરીમાં 2.18 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોનો નાશ કર્યો છે.પોલીસે અલગ-અલગ 25 NDPS કેસમાંથી જપ્ત કરેલો 2,627.369 કિલોગ્રામ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. આ જથ્થામાં ગાંજો, પોષડોડા, ચરસ અને એમડી ડ્રગ્સનો સમાવેશ થાય છે. વધુમાં, 7,679 પ્રતિબંધિત ટેબ્લેટ્સનો પણ નાશ કરવામાં આવ્યો છે.જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા પોલીસ નશીલા પદાર્થોનું વેચાણ કરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
નશીલા પદાર્થોના સામે કાર્યવાહી; બે કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોનો નાશ કર્યો

ટેગ્સ:#Kutch#NDPS Act Enforcement#anti-narcotics operation#police crackdown#Police Leadership#Gujarat Law Enforcement#Banaskantha Police Action#Prashant Sumbe#Drug Disposal Action#Illegal Drug Seizure#Public Safety & Health#Narcotics Destruction#Controlled Substance Disposal#Banned Drugs Elimination#Bhachau
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામમાં BSNLના સ્ટોર રૂમમાંથી બેટરી ચોરી કરનારા ત્રણ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજમાં થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરામાં બોલેરો કેમ્પરમાંથી ₹5.85 લાખનો દારૂ ઝડપાયો: બે આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: પડતર માંગણીઓ ન સંતોષાતા ગ્રામસેવકો મેદાને, કલેક્ટરને આવેદન આપ્યું
1 દિવસ પહેલા
