રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરાના ગોલા ગામનો યુવક બાઇક લઇ છુ થાય યે પહેલા જ તેને ઝડપી પડાયો

ધાનેરાના ગોલા ગામનો યુવક બાઇક લઇ છુ થાય યે પહેલા જ તેને ઝડપી પડાયો
પાલનપુરમા અંબિકાનગર માંથી ચોરાયેલું બાઇક થ્રી લેગ બ્રિજ પાસે થી મળી આવ્યું; પાલનપુર શહેરમાં બાઇક ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે પૂર્વ પોલીસની ટીમે જૂની આરટીઓ કચેરી પર આવેલ થ્રી લેગ એલિવેટીડ બ્રિજ પાસે વોચ ગોઠવીને ધાનેરા તાલુકાના ગોલા ગામના એક યુવકને ચોરીના બાઇક સાથે ઝડપી પાડયો છે. પાલનપુરના મીની અંબિકા નગર વિસ્તારમાં થી એક બાઇક ની ઉઠાંતરી થઇ હોવાની પૂર્વ પોલીસ મથકે જાણ કરવામા આવતા પોલીસની ટીમે બાઈક ચોરને ઝડપી પાડવા નેત્રમ ની મદદથી સીસી ટીવી કેમેરા ચેક કરી જૂની આરટીઓ કચેરી પર આવેલ થ્રી લેગ એલિવેટીડ બ્રીજનાં છેડે વોચ ગોઠવી ચોરી વાળું બાઈક આવતા તેના ચાલક નું નામ સરનામું પૂછતા તે ધાનેરા તાલુકાના ગોલા ગામનો ઓખાભાઈ મશરૂભાઇ સુથાર હોવાનું અને તેની પાસે રહેલા બાઇકની તેને ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેને ચોરીના બાઇક સાથે ઝડપી પાડી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર