રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા12 જૂન, 2025| Super Admin

પાલનપુરની યુવતી પર પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ચકચાર

પાલનપુરની યુવતી પર પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ચકચાર
બે સંતાનની માતાને અપશબ્દો બોલી ગડદા પાટુંનો મરાતા ફરિયાદ પતિએ તેના અગાઉ થયેલા બે લગ્ન છૂપાવી યુવતી સાથે લગ્ન કર્યા હતા; પાલનપુરની એક યુવતીના સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામના એક યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.જોકે આ યુવકના અગાઉ બે વખત લગ્ન થયા હોવા છતાં તે છૂપાવીને આ લગ્ન કર્યા હતા. જેની યુવતીને જાણ થતા તે અંગે કહેવા જતા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા યુવતીએ તેના પતિ સહિત સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાલનપુરમાં જનતા નગર મસ્જિદ પાસે રહેતા હસમુદીન સુલતાન મહંમદ અનસારીની દીકરી રૂકશાનાબાનુના લગ્ન વર્ષ 2021 માં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના બિલાલભાઈ ઉસ્માનભાઈ મરેડીયા સાથે કરવામાં આવ્યા હતા. આ પરણિતાને સાસરીમાં શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ તેનો પતિ તેની સાથે કામકાજ બાબતે ઝગડા કરી અપશબ્દો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે લગ્નના દોઢ વર્ષ બાદ આ મહિલાને તેના પતિના અગાઉ બે વખત લગ્ન થયા હોવાની જાણ થતાં તે અંગે કહેવા જતાં તેને ગડદા પાટુંનો માર મારી ત્રાસ ગુજારવામાં આવતા બે સંતાનની માતાએ તેના પતિ સહિત ચાર સાસરિયાં વિરૂદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર