તલોદ અને હિંમતનગરને જોડતા હાઈવે પર કાર અને બાઈક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કુરચો બોલી ગયો હતો અને કારના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બંને મૃતક યુવકો આશાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તલોદ-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે યુવકોના મોતથી પંથકમાં અરેરાટી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે પરંપરાગત શસ્ત્ર પૂજન
2 દિવસ પહેલા
સાબરકાંઠામોડાસામાં જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે વિજયાદશમી પર્વે પરંપરાગત શસ્ત્ર પૂજન
2 દિવસ પહેલા
સાબરકાંઠામોડાસામાં મોડિફાઈડ સાયલેન્સરવાળી ૮ બુલેટ સામે કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
સાબરકાંઠાભિલોડા-વિજયનગર માર્ગ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: મામા-ભાણી સહિત ત્રણનાં કરુણ મોત
3 દિવસ પહેલા
