રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

પોષડોડા ભરેલી સ્કોર્પિયો મળવાનો બનાવ; રાજસ્થાનમાં પાલનપુર પીએસઆઈને કચડવાનો પ્રયાસ કરાયો હતો

પોષડોડા ભરેલી સ્કોર્પિયો મળવાનો બનાવ; રાજસ્થાનમાં પાલનપુર પીએસઆઈને કચડવાનો પ્રયાસ કરાયો હતો
ડીસા નજીકથી તાજેતરમાં પોષડોડા ભરેલી સ્કોર્પિયો મળવાનો બનાવ પોષડોડાની હેરાફેરીમાં પાટલોટિંગ કરનાર શખ્સને રાજસ્થાન થી ઝડપી લેવાયો; ડીસા નજીક તાજેતરમાં પોષડોડા ભરેલી એક સ્કોર્પિયો ગાડી તેમજ પીસ્ટલ મળી આવી હતી જેમાં એસઓજી પીએસઆઇ તેમની ટીમ સાથે શકમંદોજને પકડવા રાજસ્થાન ગયા હતા જ્યા ભાગોડુ આરોપી દ્વારા પીએસ આઇને કચડવાંનો પ્રયાસ કરાયો હતો જે વચ્ચે પણ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને પોષ ડોડાની હેરાફેરીમાં પાટલોટિંગ કરનાર એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ડીસાના આખોલ રોડ પર ગત જૂન મહિનામાં એક સ્કોર્પિયો ગાડીમાંથી રૂ.13.24 લાખ ઉપરાંત ની કિંમતના માંદક 441 કિલો પોષ ડોડા તેમજ બે જીવતા કારતૂસ અને એક પીસ્ટલ મળી આવી હતી. જેમાં આરોપીઓને પકડવા પાલનપુર એસઓજીની ટીમે હ્યુમન સોર્સ,ટેકનિકની મદદ અને સીસીટીવી કેમેરાના આધારે રાજસ્થાનમાં ઉદયપુરના સુખેર વિસ્તારમાં લૂંટનો વોન્ટેડ આરોપી સુરેશ પ્રજાપતિ છુપાયો હોવાની બાતમીના આધારે પીએસઆઇ જયદીપ સરવૈયા ઘટના સ્થળે પહોંચતા આરોપી દ્વારા પીએસઆઇને સ્કોર્પિયો દ્વારા કચડવાનો પ્રયાસ કરી આરોપી ભાગી ગયો હતો. જે વચ્ચે પણ એસઓજી પોલીસે ડીસામાં મળી આવેલ પોષડોડા ભરેલી ગાડીના ગુનામાં આ ગાડીનું પાયલોટિંગ કરનાર રમેશ ઉર્ફે રમીયા જગદીશરામ બિશ્નોઇ રહે. રાણાસેર જિલ્લો બાડમેર વાળાને ઉદેપુરના ગુડામાલાણી ખાતેથી એક સ્કોર્પિયો સાથે ઝડપી પાડી તેને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તેમજ બનાવમાં સંડોવાયેલા અને ત્રણ આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર