જે જોઈને આસપાસના સ્થાનિક લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી ને સ્કુલવાન માં બેઠેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માં આવ્યા હતા, જોકે સ્કુલવાનમાં સવાર વિદ્યાર્થીઓને ઓછી વતી ઇજાઓ થતા વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ અક્સ્માત માં હજી સુધી જાનહાની ના કોઈપણ સમાચાર જાણવા મળેલ નથી જ્યારે ડીસા પોલીસને જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે સ્કૂલવાન કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલવાન પલટી

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઇવે માર્ગ ઉપર ભોયણ નજીક આજે બપોરના સુમારે એક સ્કૂલવાન અને કાર ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી આ સ્કૂલવાન રસાણા થી ડીસા તરફ જઈ રહી હતી ત્યારે સામેથી પૂરઝડપે ઝડપે આવી રહેલ કાર ધડાકાભેર આ સ્કૂલવાનને અથડાતા સ્કુલવાન પલટી જવા પામી હતી.
જે જોઈને આસપાસના સ્થાનિક લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી ને સ્કુલવાન માં બેઠેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માં આવ્યા હતા, જોકે સ્કુલવાનમાં સવાર વિદ્યાર્થીઓને ઓછી વતી ઇજાઓ થતા વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ અક્સ્માત માં હજી સુધી જાનહાની ના કોઈપણ સમાચાર જાણવા મળેલ નથી જ્યારે ડીસા પોલીસને જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો
જે જોઈને આસપાસના સ્થાનિક લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી ને સ્કુલવાન માં બેઠેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માં આવ્યા હતા, જોકે સ્કુલવાનમાં સવાર વિદ્યાર્થીઓને ઓછી વતી ઇજાઓ થતા વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ અક્સ્માત માં હજી સુધી જાનહાની ના કોઈપણ સમાચાર જાણવા મળેલ નથી જ્યારે ડીસા પોલીસને જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
