રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમા સગીરાનું અપહરણ; ઘર કામ કરવા ગયેલી કિશોરી પરત ન ફરતા ફરિયાદ

પાલનપુરમા સગીરાનું અપહરણ; ઘર કામ કરવા ગયેલી કિશોરી પરત ન ફરતા ફરિયાદ

પાલનપુરમાં રહેતા એક પરિવારની કિશોર વયની સગીરા ઘરે થી સોસાયટી માં કામ કરવા ગયા બાદ પરત ન ફરતા અને તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતાં તેનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પંદર વર્ષની દીકરી જે આસપાસની સોસાયટીમાં ઘર કામ કરવા જતી હતી. આ સગીર વયની કિશોરી ગત. તા.20 મે ના રોજ ઘર કામ કરવા ગયા બાદ પરત ન ફરતા અને તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા તેના પરિવાર દ્વારા ગુમસુદા કિશોરીની ભારે શોધખોળ કરી હતી તેમ છતાં તેનો કોઈ પત્તો ન લાગતા પરિવારને તેમની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા લગ્ન કરવાની લાલચ અપહરણ કરાયું હોવાનું લાગતા આ મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહૃત કિશોરીને શોધી કાઢવા ની કવાયત હાથ ધરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર