ધાનેરાને બનાસકાંઠામાં રાખવા પતંગ દ્રારા મોકલ્યો પત્ર ધાનેરા જુના બસ સ્ટેશન પર પતંગ પર સૂત્રો લખી નોંધવ્યો વિરોધ નથી જાવું નથી જાવું થરાદ અમારે નથી જાવું ના બોલાવ્યા સૂત્રો ચાર પતંગ પર ધાનેરાને બનાસકાંઠા માં રાખવાની માંગ ને ગાંધીનગર મુખ્યમંત્રીને પતંગ પર પત્ર લખી ફુગ્ગા દ્વારા ગાંધીનગર મોકલ્યો સંદેશ નેતાઓ ને સીટની પડી છે ધાનેરા 50 વર્ષ પાછું ઠેલાઈ જશે.રાજકીય સીટ લેવા ધાનેરા તાલુકાના બે ભાગ પાડી વિધાનસભા સીટ કબજે કરવા જતો વિભાજન મતોનું થતો સીટો ગુમાવવી પડશે.પ્રજા સાથે નેતાઓ નહિ રહે ટો પ્રજા આવા નેતાઓને ફેંકી દેતો વાર નહિ લાગે.જેનો અનુભવ વિધાન સભા કોલસભા મો ભાજપ ને થયો છે. છતાં આંખ તંત્રની ખુલતી નથી.પ્રજાની પણ સહન શક્તિની હદ હોય છે.
ધાનેરામાં હિત રક્ષક સમિતિ દ્રારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ પર લખીને મુખ્યમંત્રીને સંદેસ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
3 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
3 દિવસ પહેલા
