આ પ્રસંગે મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પ્રાસંગિક પ્રવચનમાં આયોજકોને બિરદાવી રોહિત સમાજના કામ માટે ખડેપગે રહેવાની ખાતરી આપી સમાજને વ્યસનમુક્ત બનાવવા અપીલ કરી સામાજીક સમરસતા ઉપર ભાર મુક્યો હતો.આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણીક વિકાસ ટ્રસ્ટ ડીસા, સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો,ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, જગમાલભાઈ સોયલા, વેલાભાઈ ઢુવા, ચેલાભાઈ છત્રાલિયા, દશરથભાઈ પાલડી, ગણેશભાઈ વડાવળ, હિતેશભાઈ સોલંકી તેમજ નામી અનામી તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ડી.આર.એસ.ની સંપૂર્ણ કારોબારી ટીમે છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી હતી. ગામના યુવાનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ડી.આર.એસ. ટીમ સમાજનાં તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.ટ્રાફીક વ્યવસ્થા રૂરલ પીએસઆઇ પ્રકાશભાઈ ધોકડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ સુપેરે સંભાળી હતી.ઉમદા વ્યવસ્થા અને આયોજનને હરકોઈએ બિરદાવ્યું હતું ત્યારે જમણવારના દાતા ડી.વાય.એસ.પી.દિનેશભાઇ પુનડિયાએ સમાજનો ઋણ સ્વીકાર કર્યો હતો.જુનાડીસા ખાતે ડીસાવળ 100 ગામ રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

સમાજની સાક્ષીએ 30 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા ; 100 ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહીત સમાજ શૈક્ષણીક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત શ્રી રોહીદાસ રિસર્ચ સેન્ટર, જુનાડીસા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ૩૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. ડીસાવળ રોહીત સમાજનાં પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને આયોજીત સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ભોજન દાતા દિનેશભાઇ પુનડિયા (ડી.વાય.એસ.પી.), સમાજના આગેવાન અશ્વિનભાઈ પરમાર,મુકેશભાઈ સોલંકી,સોનાજી ચૌહાણ, મણિલાલ ધોકડીયા, રમેશભાઈ વારેચા, ભીખાભાઇ સોલંકી, સોમાભાઈ વાઘેલા અને 100 ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પ્રાસંગિક પ્રવચનમાં આયોજકોને બિરદાવી રોહિત સમાજના કામ માટે ખડેપગે રહેવાની ખાતરી આપી સમાજને વ્યસનમુક્ત બનાવવા અપીલ કરી સામાજીક સમરસતા ઉપર ભાર મુક્યો હતો.આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણીક વિકાસ ટ્રસ્ટ ડીસા, સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો,ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, જગમાલભાઈ સોયલા, વેલાભાઈ ઢુવા, ચેલાભાઈ છત્રાલિયા, દશરથભાઈ પાલડી, ગણેશભાઈ વડાવળ, હિતેશભાઈ સોલંકી તેમજ નામી અનામી તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ડી.આર.એસ.ની સંપૂર્ણ કારોબારી ટીમે છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી હતી. ગામના યુવાનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ડી.આર.એસ. ટીમ સમાજનાં તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.ટ્રાફીક વ્યવસ્થા રૂરલ પીએસઆઇ પ્રકાશભાઈ ધોકડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ સુપેરે સંભાળી હતી.ઉમદા વ્યવસ્થા અને આયોજનને હરકોઈએ બિરદાવ્યું હતું ત્યારે જમણવારના દાતા ડી.વાય.એસ.પી.દિનેશભાઇ પુનડિયાએ સમાજનો ઋણ સ્વીકાર કર્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરો
આ પ્રસંગે મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પ્રાસંગિક પ્રવચનમાં આયોજકોને બિરદાવી રોહિત સમાજના કામ માટે ખડેપગે રહેવાની ખાતરી આપી સમાજને વ્યસનમુક્ત બનાવવા અપીલ કરી સામાજીક સમરસતા ઉપર ભાર મુક્યો હતો.આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણીક વિકાસ ટ્રસ્ટ ડીસા, સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો,ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, જગમાલભાઈ સોયલા, વેલાભાઈ ઢુવા, ચેલાભાઈ છત્રાલિયા, દશરથભાઈ પાલડી, ગણેશભાઈ વડાવળ, હિતેશભાઈ સોલંકી તેમજ નામી અનામી તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ડી.આર.એસ.ની સંપૂર્ણ કારોબારી ટીમે છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી હતી. ગામના યુવાનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ડી.આર.એસ. ટીમ સમાજનાં તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.ટ્રાફીક વ્યવસ્થા રૂરલ પીએસઆઇ પ્રકાશભાઈ ધોકડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ સુપેરે સંભાળી હતી.ઉમદા વ્યવસ્થા અને આયોજનને હરકોઈએ બિરદાવ્યું હતું ત્યારે જમણવારના દાતા ડી.વાય.એસ.પી.દિનેશભાઇ પુનડિયાએ સમાજનો ઋણ સ્વીકાર કર્યો હતો.ટેગ્સ:#Junadisa#Cultural Celebration#Local Leadership#Mass Wedding#Gam Rohit Samaj#Community Event#Social Harmony#Educational Development Trust#Sant Shri Rohidas Seva Trust#Addiction Awarenes
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
18 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
