રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

માવસરી બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપાઇ

માવસરી બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપાઇ

માવસરી પી.એસ.આઇ વી.એસ.દેસાઈ અને પોલીસ ના સ્ટાફ મિત્રો માવસરી બાખાસર રોડ પર પેટ્રોલીગ માં હતા.તે દરમિયાન મળેલ ચોકસ બાતમી કે રાજસ્થાન ના બાખાસર તરફ થી વિદેશી દારૂ ભરેલી સફેદ કલર ની ક્રે ટા ગાડી આવી રહી છે.જે ગાડી ને પોલીસે રોકાવી તલાશ કરતાં તેમાંથી વિદેશી દારૂ ની 868 બોટલો પરમીટ વગર ની  કિંમત રૂ..79936 તેમજ ગાડી ની કિંમત રૂ 12 લાખ મળી કુલ કિંમત રૂ 1279936 નો મુદા માલ કબજે લઈ ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ માવસરી પી.એસ.આઇ વી.એસ.દેસાઈ ચલાવી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર