રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 નવેમ્બર, 2024| Super Admin

પાંથાવાડા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકની અટકાયત

પાંથાવાડા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકની અટકાયત

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રોજબરોજ પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે આજે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાથાવાડા નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સની અટકાયત કરી છે.

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાંથાવાડાના મેવાડા ચાર રસ્તા પાસે રોડ ઉપર એક સફેદ કલરની સ્વીફટ ગાડી (નંબર GJ.02.CA.2958) ને રોકાવી અંદર તપાસ કરતા દારૂ/ બિયરની ૪૪૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.૩,૦૭,૭૧૫/- નો મુદામાલ જપ્ત કરી આરોપી  નરસિંહભાઈ ભાવાભાઈ રબારી (રહે.અનાપુરગઢ તા.ધાનેરા) ની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર