રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિધ્ધપુર ટાઉનમાંથી ઓનલાઇન આઈ.ડી.થી ક્રિકેટ સટ્ટો રમતો બિલિયાનો સટોડિયો ઝડપાયો

સિધ્ધપુર ટાઉનમાંથી ઓનલાઇન આઈ.ડી.થી ક્રિકેટ સટ્ટો રમતો બિલિયાનો સટોડિયો ઝડપાયો

પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી જુગારની બદી અટકાવવા અને કેશો શોધી કાઢવા સારુ કરેલ સુચના આધારે પાટણ એલસીબી પી.આઈ.આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો સિધ્ધપુર ટાઉનમા પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ હકિકત આધારે ચેતનકુમાર પરસોત્તમભાઇ પટેલ રહે.બિલિયા,ચગીવાસ માંડવીચોક પાસે તા.સિધ્ધપુરને ઓનલાઇન આઈ.ડી.થી રમાતો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી તેના વિરુધ્ધ જુગારધાર મુજબ ગુનો રજી. કરાવી વધુ કાર્યવાહી સારુ સિધ્ધપુર પો.સ્ટે.મા સોંપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર