થરાદના અરંટવાના રાણભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રેલ નદી ચાલુ છે. થરાદ તાલુકાનું અરંટવા ગામ જ્યાં આજે પણ મુખ્ય માર્ગ બંધ છે, અરંટવા-ભોયલા-કિયાલ રસ્તો છે. ૫૦ કુટુંબોનું બે દિવસથી દુધ ભરાવવાનું બંધ છે. ટાપુની જેમ રહીએ છીએ, તંત્રને છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરી પણ કોઈ પરિણામો નથી આવતા નથી.લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઇને જવું પડતાંનો વિડીયો પણ ગ્રામજનોએ વાયરલ કર્યો હતો.
ભારે વરસાદના કારણે રસ્તો બંધ થતાં અરંટવાના 50 પરિવારોની હાલત કફોડી

બે દિવસથી દુધ ભરાવવાનું બંધ છે ટાપુની જેમ રહીએ છીએ : ગામના નાગરીકો
બનાસકાંઠાના સરહદી વાવ થરાદ જીલ્લામાં ભારે ચક્રવાત સાથેના વરસાદે તબાહી મચાવી છે.જેના કારણે સંખ્યાબંધ ગામોના અસંખ્ય ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યું છે. જોકે વર્ષ 2015 અને 2017માં વિનાશક પુર આવવા છતાં પણ કોઇ નક્કર આયોજનોના અભાવે પ્રજામાં ભારે રોષની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.
થરાદના અરંટવાના રાણભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રેલ નદી ચાલુ છે. થરાદ તાલુકાનું અરંટવા ગામ જ્યાં આજે પણ મુખ્ય માર્ગ બંધ છે, અરંટવા-ભોયલા-કિયાલ રસ્તો છે. ૫૦ કુટુંબોનું બે દિવસથી દુધ ભરાવવાનું બંધ છે. ટાપુની જેમ રહીએ છીએ, તંત્રને છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરી પણ કોઈ પરિણામો નથી આવતા નથી.લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઇને જવું પડતાંનો વિડીયો પણ ગ્રામજનોએ વાયરલ કર્યો હતો.
થરાદના અરંટવાના રાણભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રેલ નદી ચાલુ છે. થરાદ તાલુકાનું અરંટવા ગામ જ્યાં આજે પણ મુખ્ય માર્ગ બંધ છે, અરંટવા-ભોયલા-કિયાલ રસ્તો છે. ૫૦ કુટુંબોનું બે દિવસથી દુધ ભરાવવાનું બંધ છે. ટાપુની જેમ રહીએ છીએ, તંત્રને છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરી પણ કોઈ પરિણામો નથી આવતા નથી.લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઇને જવું પડતાંનો વિડીયો પણ ગ્રામજનોએ વાયરલ કર્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો મોટો ચુકાદો : વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલા લૂંટનાર આરોપીને ત્રણ વર્ષની સજા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ
2 દિવસ પહેલા