રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ3 મે, 2025| Super Admin

પાટણ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૫૫ વષૅ થી ઉપર ની ઉમરના ૨૧ સિક્યુરિટી ને છુટા કરાયા

પાટણ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૫૫ વષૅ થી ઉપર ની ઉમરના ૨૧ સિક્યુરિટી ને છુટા કરાયા

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં ખાનગી એજન્સી દ્વારા નિયુક્ત ૨૧ સિક્યુરિટી કર્મચારીઓને વયમર્યાદા ના કારણે નોકરી માંથી છૂટા કરવામાં આવ્યાહોવાનું જાણવા મળ્યું છે. સિક્યુરિટી એજન્સીએ ૫૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણયથી વર્ષો થી યુનિવર્સિટી મા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.અને તેમના માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં કર્મચારીઓએ કુલપતિ પ્રો..કે.સી.પોરિયાને રજૂઆત કરી છે કે જો સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી ન મળે તો તેઓને યુનિવર્સિટીમાં અન્ય કોઈ જગ્યાએ સમાવવામાં આવે વળી વર્તમાન ખાનગી એજન્સીનું ટેન્ડર પણ પૂરું થવાની અણી પર છે. કર્મચારીઓમાં ચિંતા વ્યાપી છે કે આગામી સમયમાં બાકીના સિક્યુરિટી કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવશે. એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ભવિષ્યમાં તમામ સિક્યુરિટી ગાર્ડની જગ્યાઓ GISF (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) મારફતે ભરવામાં આવશે.

સંબંધિત સમાચાર