રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 મે, 2026| Super Admin

પાલનપુરના જગાણા રોડ પર રીંછ જેવું જંગલી પ્રાણી દેખાતા ફફડાટ

પાલનપુરના રહેણાંક વિસ્તારમાં આજે વન્ય પ્રાણીની દહેશત જોવા મળી છે. બનાસડેરી નજીક જગાણા-કમાલપુરા રોડ પર આવેલી વંદે માતરમ્ સોસાયટી પાછળ એક અજાણ્યું જંગલી પ્રાણી દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. "સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દેખાવમાં રીંછ જેવું લાગતું આ પ્રાણી અચાનક સોસાયટીના પાછળના ભાગે જોવા મળ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પાલનપુર ફોરેસ્ટ વિભાગની ટીમ કાફલા સાથે સ્થળ પર દોડી આવી છે અને પ્રાણીની ઓળખ કરવા તેમજ તેને કાબૂમાં લેવા માટે તપાસ તેજ કરી છે."ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈએ ખોટી અફવાઓ ન ફેલાવવી અને વન્ય પ્રાણી જે વિસ્તારમાં હોવાની આશંકા છે ત્યાંથી દૂર રહેવું. હાલ વન વિભાગના કર્મચારીઓ વન્ય પ્રાણીને પકડવા માટેના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે."શું આ ખરેખર રીંછ છે કે અન્ય કોઈ પ્રાણી? તે તો તપાસ બાદ જ ખબર પડશે.

સંબંધિત સમાચાર