રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડાલી પોલીસે કોંગ્રેસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી; ગાંધીનગર કિસાન યાત્રામાં જતાં જ રોક્યા

વડાલી પોલીસે કોંગ્રેસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી; ગાંધીનગર કિસાન યાત્રામાં જતાં જ રોક્યા

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત 'કિસાન અધિકાર યાત્રા' માં જોડાવા જઈ રહેલા કાર્યકરો સામે વડાલી પોલીસે કડક વલણ અપનાવી અટકાયતનો દોર શરૂ કર્યો છે. વડાલી અને આસપાસના વિસ્તારમાંથી ૨૦થી વધુ કોંગ્રેસના સક્રિય કાર્યકરો અને આગેવાનો જ્યારે ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા હતા, ત્યારે જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વહેલી સવારથી જ નાકાબંધી કરીને આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર