રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ26 જૂન, 2026| Super Admin

વાવ પોલીસની સફળતા: બે માસથી ફરાર બે આરોપીઓ પોલીસ સકંજામાં

વાવ પોલીસની સફળતા: બે માસથી ફરાર બે આરોપીઓ પોલીસ સકંજામાં

વાવ તાલુકાના અસારા ખરડોલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ફોરચુનર ગાડી તેમજ પાયલોટીંગ કરનાર શિફ્ટ ગાડી તેમજ વિદેશી દારૂ સાથેનો રૂ.22 લાખથી વધુ કિંમતનો મુદામાલ વાવ પોલીસે પકડી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. જોકે છેલ્લા બે માસથી વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા બને આરોપીઓને વાવ પી.આઇ.એસ.એમ.વસાવા પી.એસ.આઇ એમ.કે.વસાવા હેડ.કો જેતશીભાઈ પરમાર અને સ્ટાફ મિત્રોની બાજ નજરથી છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીઓ પકડી જેલ હવાલે કરી આગળની વધુ તપાસ વાવ પી.આઇ.એસ.એમ વસાવા ચલાવી રહ્યા છે. 

પકડાયેલા બે આરોપીઓ પૈકી

(1) વિપુલ રામસેગ ભાઈ રાજપૂત રહે.અસારવાસ તા.વાવ (2)વિપુલભાઈ ભૂરાભાઈ ઉર્ફે હાવાભાઈ રાજપૂત રહે.અસારવાસ તા.વાવ

ટેગ્સ:#Vav Police

સંબંધિત સમાચાર