રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા2 જૂન, 2026| Super Admin

ઊંઝાના વોર્ડ નં. ૯માં પાણીની પાઇપલાઇન માટે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને રજૂઆત

ઊંઝાના વોર્ડ નં. ૯માં પાણીની પાઇપલાઇન માટે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને રજૂઆત

ઊંઝાના કૃણાલ એચ મકવાણાએ જળ શક્તિ મંત્રાલયને રજૂઆત કરી

 મહેસાણા લોકસભાના ઊંઝા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 9 ખાતે આવેલ મલાઈ વિસ્તારના તમામ લોકોને પાણીની પાઇપ લાઇન પૂરી પાડી દરેક ઘર કે છાપરા પાસે પાઇપ લાઇન દ્વારા પાણીની સુવિધા પૂરી પાડવા મુદ્દે ઊંઝા વણકરવાસ ખાતે રહેતા કૃણાલ એચ મકવાણાએ સીઆર પાટીલ જળશક્તિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

 રજૂઆતમાં જણાવ્યુ છે કે 04-મહેસાણા લોકસભા ના 21-વિધાનસભા મતવિસ્તાર ઊંઝા વિસ્તારના વોર્ડ નં 9 ખાતે આવેલ મલય વિસ્તાર એક સ્લમ વિસ્તાર છે આ વિસ્તાર માં અંત્યંત ગરીબ અને સામાન્ય મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો અહી વસે છે. આ લોકો પાસે સામાન્ય જીવન જરૂરી જેવી કે પાણી, લાઈટ, ગટર કે પાક્કા મકાન એ પૈકી કોઈ પણ જીવન જરૂરી સામાન્ય સુવિધા નથી. આ લોકો પાણી જેવી સામાન્ય જીવન જરૂરિયાત માટે 1 થી 2 કિલો મીટર જેટલા અંતર થી પાણી ભરી પોતાનું રોજનું નિત્ય કામ કરે છે તો અમારી નમ્ર વિનતી છે કે આ વિસ્તાર ના લોકો ને પાયાની સુવિધાઓ પૈકી ખાસ પાણીની સુવિધા નો લાભ મળે તેવી માગણી કરાઈ છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર