રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા એપીએમસી ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી

ઊંઝા એપીએમસી ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી

એશિયાની સુપ્રસિદ્ધ એપીએમસી ઊંઝા ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ સદ્ભાવ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બજાર સમિતિ ઊંઝાની કાર્યપદ્ધતિ, ખેડૂતો અને વેપારીઓ માટેની સુવિધાઓ તેમજ માર્કેટિંગ યાર્ડના વિકાસ કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલ તરફથી ઉપસ્થિતિ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. ખેડૂત ઉત્થાન અને વેપારીઓના હિત માટે એપીએમસી ઊંઝા હંમેશાં કટિબદ્ધ છે. 

આ મુલાકાતમાં આશિષ ચંદ્રા સચિવ કૃષિ ભારત સરકાર, રાહુલ સિંઘ અધિક સચિવ ભારત સરકાર, પ્રભાતકુમાર હોર્ટિકલ્ચર કમિશનર ભારત સરકાર, કપિલ મીણા ડાયરેક્ટર એન.એચ.બી., જીલ્લા વિકાસ અધિકારી મહેસાણા એચ.એમ.ચાવડા બાગાયત નિયામક ગુજરાત સરકાર, કે.એમ.પટેલ એમ.ડી. ગુજરાત રાજ્ય બીજ નિગમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ

29 ઑક્ટો · પ્રતિ મણ (20 કિલો)
પાકનીચો–ઊંચોસરેરાશફેરફાર
જીરું₹3,820 – 5,500₹4,950 ₹24,750/ક્વિ.▲100
ઇસબગુલ₹2,705 – 3,621₹3,250 ₹16,250/ક્વિ.▲75
વરિયાળી₹2,000 – 5,900₹2,775 ₹13,875/ક્વિ.▲50
રાયડો₹1,758 – 1,788₹1,775 ₹8,875/ક્વિ.▲46
તલ સફેદ₹2,875 – 3,540₹3,050 ₹15,250/ક્વિ.▲165
અજમો₹1,300 – 4,711₹3,750 ₹18,750/ક્વિ.▲50
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર