ઉનાવા કપાસ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં લઈ દિવાળીના પાવન તહેવારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉનાવા દ્રારા ઉનાવા માર્કેટયાર્ડનું તમામ કામકાજ તા. 6 થી 14 નવેમ્બર 2026 સુધી બંધ રાખવામાં આવ્યું હતું જે બાદ આજથી શુભ મુહૂર્તમાં વેપારીઓએ કામકાજ શરૂ કર્યું છે. ઉનાવા માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે મુહૂર્તમાં કપાસની 19 ગાડીની આવક જોવા મળી હતી. જ્યારે ઊંચો ભાવ મણે રૂ 1842 અને નીચો ભાવ મણે રૂ 1676 જોવા મળ્યો હતો.
ઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ પુન ધમધમી ઉઠ્યું

ઊનાવા માર્કેટ યાર્ડના ભાવ
16 નવે · પ્રતિ મણ (20 કિલો)| પાક | નીચો–ઊંચો | સરેરાશ |
|---|---|---|
| એરંડા (દિવેલા) | ₹1,625 – 1,655 | ₹1,635 ₹8,175/ક્વિ. |
| કપાસ | ₹1,676 – 1,842 | ₹1,821 ₹9,105/ક્વિ. |
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા નાગરિક સહકારી બેંકનો ઓગણીસમો પારિતોષિક સન્માન સમારંભ યોજાયો
2 દિવસ પહેલા
મહેસાણાઊંઝા માર્કેટયાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ પુન: ધમધમતું થયું
2 દિવસ પહેલા
મહેસાણાબહુચરાજી કોર્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ નશાની હાલતમાં ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
મહેસાણામહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા
1 અઠવાડિયા પહેલા
