રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા6 એપ્રિલ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાજપ સ્થાપના દિનની અનોખી ઉજવણી: પાલનપુર યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ

ભાજપ સ્થાપના દિનની અનોખી ઉજવણી: પાલનપુર યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ

પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે પાલનપુર વિધાનસભા યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરી પર્યાવરણ બચાવો નો અનોખો સંદેશ અપાયો હતો.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાલનપુર વિધાનસભા યુવા ભાજપ દ્વારા પક્ષની વિચારધારા ને સેવાની સુવાસ સાથે જન-જન સુધી પહોંચાડવાના એક નમ્ર પ્રયાસ ભાગરૂપે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ભાજપ અગ્રણી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીગર માળી સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર