રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં બે ઇંચ વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

ડીસામાં બે ઇંચ વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો, પરંતુ આ ટૂંકા ગાળાના વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ખોરવી નાખ્યું હતું. નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનિંગની પોલ ખૂલી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરની અનેક મુખ્ય સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ​વરસાદના કારણે ​શહેરની રામનગર, સરગમ બંગ્લોઝ, ડાયમંડ સોસાયટી, વાડીરોડ, ઇન્દ્રાનગર સોસાયટી સહિતની અનેક સોસાયટીઓના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.​સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી હતી.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર