રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2026| Super Admin

વડગામમાં BSNLના સ્ટોર રૂમમાંથી બેટરી ચોરી કરનારા ત્રણ ઝડપાયા

વડગામમાં BSNLના સ્ટોર રૂમમાંથી બેટરી ચોરી કરનારા ત્રણ ઝડપાયા

વડગામ પોલીસે બીએસએનએલના સ્ટોર રૂમમાંથી બેટરી ચોરી કરનારા ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપીને જેલ હવાલે કર્યા છે.

વડગામ પોલીસ મથકે બીએસએનએલના સ્ટોર રૂમના ચોકીદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, સ્ટોર રૂમની બારીની ગ્રિલ તોડી અજાણ્યા શખ્સોએ 57 નંગ બેટરી જેનો અંદાજિત 11,400ની કિંમતની ચોરી કરી પલાયન થયાની ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વલન્સ આધારે ચોર સુધી પહોંચીને ચોરી કરનારા ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે. 

વડગામ પોલીસે ત્રણની ધરપકડ કર્યા બાદ કોર્ટ દ્વારા રિમાન્ડ મેળવી અન્ય જગ્યાએ આ શખ્સોએ ચોરીઓને અંજામ આપેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. તેમજ તેમની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર