તા.5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા પાટણ દ્વારા શાખાના કાયમી પ્રકલ્પ એવા સિદ્ધ હેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાખાના મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ,પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ,ઉપપ્રમુખ કમલેશભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી, ખજાનચી વૃષભભાઈ પટેલ,પ્રાન્ત અધિકારી શિરીષભાઈ પટેલ,અશ્વિનભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમના સંયોજક રાજેશભાઈ ઠક્કર દ્રારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા પાટણ દ્વારા વૃક્ષારોપણ કરાયું

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
6 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 અઠવાડિયા પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 અઠવાડિયા પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 અઠવાડિયા પહેલા
