રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં થયેલ બ્લાસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો; અરજી સ્વીકારી

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં થયેલ બ્લાસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો; અરજી સ્વીકારી

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં થયેલ બ્લાસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.જેમાં દરેક મૃતકોને 2 કરોડનું વળતર આપવાની માંગ સાથે વકીલ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં બ્લાસ્ટની સમગ્ર તપાસ ગુજરાત રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવા સહિત સરકારના સબંધિત અધિકારીઓ વિરુદ્ધ ફરી તપાસ કરાવવાની,તમામ ફટાકડા ઉત્પાદન કરતી ફેક્ટરીઓની તપાસ કરાવવાની પણ માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને સબંધિત પક્ષકારો ગુજરાત સરકાર, ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી અને બનાસકાંઠા કલેક્ટરને નોટિસ પણ ઇસ્યુ કરી છે. જે સમગ્ર મામલાની આગામી 29 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર