રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના ઝાબડીયા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, કુલ 4,070 નો મુદ્દામાલ જપ્ત

ડીસાના ઝાબડીયા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, કુલ 4,070 નો મુદ્દામાલ જપ્ત

ડીસા રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે ઝાબડીયા ગામમાં હોળા પાસે બાવળોની ઝાડીઓ વચ્ચે ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી છ ઇસમોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી પોલીસે કુલ 4,070 રોકડા અને જુગાર રમવામાં વપરાતા ગંજીપાના જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં લક્ષ્મણસિંગ કૃતાજી સોલંકી (ઉ.વ.45), સમાભાઈ ખેમાભાઈ ઘટાડ (ઉ.વ.50), ટીનાજી મદારજી ઠાકોર(ઉ.વ.32), પ્રકાશજી ચુનાજી ઠાકોર(ઉ.વ.20), મેલુજી રાણાજી ઠાકોર (ઉ.વ.21), અને મુનાજી જગતજી ઠાકોર (ઉ.વ.58)નો સમાવેશ થાય છે. આ તમામ રહેવાસીઓ ઝાબડીયા ગામના છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર