રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢ તાલુકામાં બિયારણની બબાલ: મગફળી ફેઈલ જતાં ખેડૂતો આકરા પાણીએ

અમીરગઢ તાલુકામાં બિયારણની બબાલ: મગફળી ફેઈલ જતાં ખેડૂતો આકરા પાણીએ

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં એગ્રો મંડળી ચાલે છે. જે મંડળી માંથી ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ અને દવાની ખરીદી કરી હતી. અને તે વાવણી કર્યા બાદ પણ ના ઊગતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં સ્થિત સહકારી મંડળીમાંથી મગફળી બિયારણ અને દવાની મોંઘા ભાવની ખરીદી કરી પરંતુ વાવણી બાદ ઊગ્યા ના હોવાથી ખેડૂતોએ સહકારી મંડળી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે મંડળી સંચાલક દ્વારા આશ્વાસન તેમજ કંપની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર