રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ18 એપ્રિલ, 2026| Super Admin

વાવના મંડીચોકમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

  વાવના મંડીચોકમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

કુલ રૂ.1755544 નો મુદામાલ કબજે કરી પાંચ આરોપીઓ વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ

વાવ થરાદ જિલ્લા એસ.ઓ.જી.પોલીસના પી.આઇ.એ.જી.રબારી તેમજ સ્ટાફ મિત્રો વાવ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન મળેલી સચોટ હકીકત અને બાતમીના આધારે સ્કોર્પિયો ગાડી વિદેશી દારૂ ભરીને આવી રહી છે. તે સ્કોર્પિયો ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક મડીચોક વાવ વિસ્તારમાં એક દુકાન ના ઓટલાને ટક્કર મારી ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશ કરતા ગાડીમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 3528 બોટલ કિંમત રૂ.755544 તેમજ સ્કોર્પિયો ગાડીની કિંમત રૂ.600000 લાખ પાયલોટીંગ કરતી સ્વીફ્ટ ગાડીની કિંમત રૂ.400000 લાખ મળી કુલ રૂ.1755544 નો મુદ્દામાલ કબઝે લઈ ગાડીના  ચાલક તેમજ બે પાયલોટીંગ કરનાર મુદ્દામાલ મંગાવનાર અને આપનાર 5 ઈસમો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.

સંબંધિત સમાચાર