સાબરકાંઠા જિલ્લામાં વેપારીઓને નિશાન બનાવી મોબાઈલ લૂંટ ચલાવતી ગેંગનો સાબરકાંઠા LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે લૂંટના ગુનામાં સામેલ આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા શખ્સો પાસેથી વેપારી પાસેથી લૂંટેલા 11 કિંમતી મોબાઈલ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી પંથકના વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા પોલીસની મોટી સફળતા: બાઈક અને 11 મોબાઈલ સાથે લૂંટારુ ગેંગના સભ્યો ઝડપાયા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
1 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
5 દિવસ પહેલા
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
6 દિવસ પહેલા
