રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા: ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 સામે ગુનો દાખલ, એક ઝડપાયો

સાબરકાંઠા: ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 સામે ગુનો દાખલ, એક ઝડપાયો

સાબરકાંઠાના ગાંભોઈ પંથકમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરતા, બુટલેગરોએ પોલીસના વાહનને જોરદાર ટક્કર મારી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જીવના જોખમે ફિલ્મી ઢબે પીછો કરી કારને આંતરી લીધી હતી અને ₹1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાહસિક ઓપરેશનમાં પોલીસે એક આરોપીને દબોચી લીધો છે, જ્યારે નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સો સહિત કુલ 4 સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર