રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં 6.14 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને ટ્રાવેલ સંચાલક ઝડપાયા

મહેસાણામાં 6.14 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને ટ્રાવેલ સંચાલક ઝડપાયા

મહેસાણા પંથકમાંથી ડ્રગ્સના વેચાણ અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરીને 6.14 લાખ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

આ ચોંકાવનારા કૌભાંડમાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક શખ્સ રાજસ્થાન પોલીસનો કમાન્ડો હોવાનું અને બીજો ટ્રાવેલ સંચાલક હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. અને કોને વેચવાનું હતું તે અંગેના રહસ્યો બહાર આવ્યા છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 11.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર