સિદ્ધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને સોમવારે શુભ મૂહુર્ત મા પોતાનો પદભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. પ્રમુખ તરીકે તાહેરાબેન નઇમખાન પઠાણ (વાધણા) અને ઉપપ્રમુખ પદે લીલાબેન અગરાજી ઠાકોર ગાંગલાસણ જયારે કારોબારી ચેરમેન તરીકે ગોવિંદકુમાર ઈશ્વરભાઈ પટેલ બીલીયાએ સતારૂઢ બની તાલુકાના વિકાસ કામોને સૌને સાથે રાખીને આગળ વધારવા હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, સિદ્ધપુર કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના સદસ્યોનું મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સિદ્ધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને પદભાર સંભાળ્યો

ટેગ્સ:#Siddhapur
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
2 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
4 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
4 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
5 દિવસ પહેલા
