રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડીના દેઉસણા ગામે પોલીસની મોટી રેડ: બાવળની ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર્દાફાશ

કડીના દેઉસણા ગામે પોલીસની મોટી રેડ: બાવળની ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર્દાફાશ

ગુજરાતમાં દારૂબંધીના કડક દાવાઓ વચ્ચે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ગામેથી પોલીસની સક્રિયતાના મોટા સમાચાર સામે આવ્યા છે. કડી પોલીસે બાતમીના આધારે દેઉસણા ગામની સીમમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓમાં છૂપી રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર અચાનક દરોડો પાડ્યો હતો.

પોલીસની આ સરપ્રાઈઝ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવા માટેનો ગરમ આથો, ચાલુ ભઠ્ઠીના સાધનો અને મોટા પ્રમાણમાં તૈયાર વિદેશી/દેશી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર