રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં પોલીસ એક્શન મોડમાં : રામનવમી પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

હિંમતનગરમાં પોલીસ એક્શન મોડમાં : રામનવમી પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. આ પૂર્વે આજે સાંજે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં છાપરિયા વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં હિંમતનગર હેડ ક્વાર્ટરના DYSP પાયલ સોમેશ્વર, હિંમતનગર વિભાગીય કચેરીના DYSP એ.કે. પટેલ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે હિંમતનગર શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર