સાબરકાંઠાના જિલ્લાના હિમતનગર તાલુકાના વાવડી ગામે તસ્કરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વાવડી ગામે થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. મકાનના નળિયા ખોલી અંદર પ્રવેશી રૂ. ૮.૩૬ લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. ચોંકાવનારી વિગત એ છે કે, ચોરી કરનાર શખ્સ ગામનો જ હોવાનું બહાર આવ્યું છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પોલીસને મળી સફળતા: સાબરકાંઠાના વાવડીમાં રૂ. 8.36 લાખની ચોરી કરનાર તસ્કરોને મુદ્દામાલ સાથે દબોચી લેવાયા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
2 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
6 દિવસ પહેલા
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
1 અઠવાડિયા પહેલા
