રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા28 મે, 2025| Super Admin

પાલનપુર રાજીબા કન્યા વિદ્યાલય ખાતે સિડ્સ બોલ બનાવવાનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર રાજીબા કન્યા વિદ્યાલય ખાતે સિડ્સ બોલ બનાવવાનો કાર્યક્રમ યોજાયો

ગ્રીન અરાવલી અંતર્ગત સિડ્સ બોલ બનાવવા માટે નો પ્રોજેક્ટ બનાસ ડેરી ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ રાજીબા કન્યા વિદ્યાલય ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દિનપ્રતિદિન જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે જેના કારણે ઋતુ ઓ અનિયમિત બને છે ગરમી નું પ્રમાણ પણ વધતું જાય છે જંગલ માં પશુ પંખી ઓ ને ખોરાક મળવામાં મુશ્કેલી પડે છે આવી અનેક સમસ્યાઓ ઓ વધતી જાય છે. એવા સમયમાં આપણી સૌ ની નૈતિક ફરજ થાય છે કે જંગલો બચાવી ગ્રીનરી વધારીએ તે માટે રાજ્ય સરકાર દ્વારા  વિવિધ કામ થઇ રહ્યું છે  તો આવા સેવાકીય પ્રોજેક્ટ માં આપણે પણ સમય દાન આપી સિડ્સ બોલ બનાવી જંગલો માં તેનું રોપણ કરી જંગલો ને ફરી લીલાછમ બનાવીએ.તે કાર્યક્રમ અંતર્ગત આજરોજ  રાજીબા કન્યા વિદ્યાલય માં સીડ બોલ બનાવવામાં આવ્યા હતા. અને તેનો પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર