રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ3 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ન્યાયમંદિરમાં આરોગ્ય સેવા: ભાભર કોર્ટમાં ઇમરજન્સી મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન

ન્યાયમંદિરમાં આરોગ્ય સેવા: ભાભર કોર્ટમાં ઇમરજન્સી મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન

ઈનચાર્જ ડિસ્ટિક જજ એ.જે. કાનાણી દ્વારા ભાભર કોર્ટ મુકામે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી અને આકસ્મિક આરોગ્ય કેન્દ્રને રીબીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ઈનચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે કાનાણી એ જણાવ્યું હતું કે લોકોને ઝડપી ન્યાય સાથે સારું સ્વાસ્થ્ય મળી રહે તે હેતુ સહ આજરોજ ભાભર કોર્ટ મુકામે આકસ્મિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં કોર્ટ માં આવતા  પક્ષકાર, વકીલ,તેમજ કોર્ટ સ્ટાફ ને ઇમરજન્સી આરોગ્ય સુવિધા મળી રહેશે તેમજ ભાભર બાર એસોશિયન દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ સિવિલ જજ  આર.કે તનવર, એ.આર.ત્રિવેદી,ભાભર કોર્ટ પીપી વકીલ એ.જે ઠાકોર  સહિત ભાભર બાર એસોસિયનના પ્રમુખ સહિત બાર એસોસિએશનના સભ્યો વકીલ મિત્રો સહિત ભાભર કોર્ટ સ્ટાફ ભાભર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર