રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 નવેમ્બર, 2025| Super Admin

પાલનપુર તાલુકાના ગઢ-હોડા રોડ પર ઝાડી ઝાંખરાથી વાહન ચાલકો પરેશાન

પાલનપુર તાલુકાના ગઢ-હોડા રોડ પર ઝાડી ઝાંખરાથી વાહન ચાલકો પરેશાન
માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ પાલનપુર તાલુકાના ગઢથી હોડા જતા માર્ગ પર ચોમાસા બાદ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે. ચાર કિલોમીટર લાંબા આ માર્ગ પર બંને બાજુ ઝાડી ઉગી જતાં રસ્તો સાંકડો બની ગયો છે.જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનોને સામે આવતી ગાડીઓ પસાર થવા માટે અડધો કિલોમીટર સુધી રિવર્સ જવું પડે છે, જ્યારે નાના વાહન ચાલકો અને રાહદારીઓને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ગઢ ગામના ખેડૂત દલપતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, “ગઢ-હોડા રોડ પર મારું ખેતર આવેલું છે.ચોમાસા દરમિયાન રોડની બાજુમાં ઝાડી ઉગી જાય છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડે છે. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક આ ઝાડી દૂર કરાવવી જોઈએ.”જ્યારે સ્થાનિક ખેડૂતો,પશુપાલકો અને વાહનચાલકો જણાવી રહ્યા  છે કે ચોમાસા બાદ આ સમસ્યા યથાવત છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ માર્ગ પરના ઝાડી ઝાંખરાને તરત દૂર કરી વાહનવ્યવહાર સરળ બનાવી લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી માંગ કરી રહ્યા છે.    

સંબંધિત સમાચાર